પ્રગતિ હાઈસ્કૂલ - વડેલા
દાહોદ

   
Pragati High School - aboutus

શાળા વિશે

અમારી આ શાળા જૂન - 1983 માં શરૂ થયેલ છે. અને જે દાહોદ - ગોધરાની હાઈવે રોડ પર પીપલોદથી ચાર કિલોમીટર પછી રણધીકપુર રોડ પર એક કિલો મીટરનાં અંતરે આવેલી શાળા છે. જે હાલમાં બે માળની બિલ્ડીંગ છે. અને જેમાં 20 ઓરડાઓ બનાવેલ છે. જે ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ અમારી આ શાળાને પરિણામ, રમત - ગમત, તેમજ અન્ય પ્રવૃત્તિએ જિલ્લા અને રાજય કક્ષાએ સિધ્ધિ મળેલ છે. અમારી શાળાની શરૂઆત એક નાનકડા દરવાજા વગરની ઓસરી અને કાચા મકાનમાં શરૂ કરેલ હતી. અને તેનું મુખ્ય ધ્યેય સારા શિક્ષણની સાથે - સાથે ખૂબ જ સારા નાગરિકોનું નિર્માણ કરવાનો મુખ્ય ઉદેશ છે.