પ્રગતિ હાઈસ્કૂલ - વડેલા
દાહોદ

   
Pragati High School - prayers

શાળાની પ્રાર્થના

સોમવાર મંગળવાર
સોમવારે નમું શંકર દેવને
જેણે આપ્યો છે. મનુષ્ય અવતાર
રટણ કરું રામનું.
મંગળવારે નમું મોરી માતને
જેણે નવ માસ રાખ્યા ઉદરમાય
રટણ કરું રામનું.
બુધવારે નમું ધરતી માતાને
જેણે જન્મતા જીલ્યો મારો ભાર
રટણ કરું રામનું.
ગુરૂવારે નમું ગુરૂદેવને
જેણે આપ્યું છે આત્માનું જ્ઞાન
રટણ કરું રામનું.
શુક્રવારે નમું સીતા રામને
જેણે ચૌદ વરસ સહયો વનવાસ
રટણ કરું રામનું.
શનિવારે નમું હનુમાન દેવને
જેને હદયમાં રાખ્યા સીતા રામ
રટણ કરું રામનું.
સાત વારે ગાયોને સુણી સાંભળે
જેની પાસે છે. વૈકુંઠવાસ
રટણ કરું રામનું.
સોમવારે નમું............
પ્રભુ અંતરયામી જીવન જીવના દિન શરણા.
પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણા.
પ્રભા કીર્તિ ક્રાંતિ ધનવૈભવ સર્વ સ્વજનના.
નમું છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
ઊંડા અંધારેથી પુભુ પરમ તેજે તું લઈ જા.
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા.
તું હીણો હું છું તો તુજ દર્શનના દાન દઈ જા.
પ્રભુ અંતરયામી ..........
બુધવાર ગુરૂવાર
તેરી પનાહ મે હમે રખના
શીખે હમ નેક રાહ પર ચલના
કપટ, કર્મ, ચોરી બેઈમાની
ઔર હિંસા સે હમકો બચાના.........(2)
નાલી કા બન જાઉ ન પાની ........(2)
નિર્મલ ગંગા જલ હી બહાના ....હો
અપની નિગાહ મે હમે રખના .....
શીખે હમ નેક રાહ પર ચલના .....(2)
ક્ષમાવાન કોઈ તુજ સા નહી ઔર
મુજસા નહી કોઈ અપરાધી
પુણ્ય કી નગરી મે ભી મૈને
પાપો કી ગહરી હી બાંધી....
કરૂણા કી ર્છોંવ મે હમે રખના ..........આ....
શીખે હમ નેક રાહ પર ચલના .......આ....
તેરી પનાહ મે હમે રખના
ઈતની શકિત હમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલ કરભી કોઈ ભૂલ હોના
ઈતની શકિત હમેં દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલકરભી કોઈ ભૂલ હોના
ઈતની શકિત ...........
દૂર અજ્ઞાનકે હો અંધેરે તું હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઈસે બચતે રહે હમ જીતની ભી દે ભલી જિંદગી દે
બૈર હોના કિસીસે ભાવના મન મે બદલે કી હોના
હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલકર ભી કોઈ ભૂલ હોના
ઈતની શકિત .......
હમ ન સોચે હમે કયા મિલા હૈ હમ યે સાચે કિયા કયા હૈ અર્પણ
ફૂલ ખુશિયોં કે બાંટે સભી કો સબકા જીવન હી બન જાયે મધુબન હો.....
અપની કરૂણા કા જલ તું બહા કે કરદે પાવન હર એક મનકા કોના
હમ ચલે નેક રસ્તે પે હમસે ભુલકર ભી કોઈ ભૂલ હોના
ઈતનિ શકિત .........
શુક્રવાર શનિવાર
નૈયા ઝુકાવી મેં તો જો જે ડુબી જાય ના,
ઝાંખો ઝાખો દીવો મારો જો જે રે બુઝાય ના ...
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે,
તનનો તંબૂરો જો જે બેસૂરો થાય ના ......ઝાંખો
પાપને પુણ્યના ભેદ રે ભુલાતા,
રાગ અને દ્વેષ આજે ઘટ ઘટ ઘૂંટાતા
જો જે આ જીવતરમાં, ઝેર પ્રસરાયના ......ઝાંખો
શ્રધ્ધાના દીવડાને જલતો જ રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનના મંદિરે જો જે અંધારું થાયના ....ઝાંખો .
ૐ તત્સત્, શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરૂ તું,
સિદ્વ બુદ્વ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્રમમજ્દ તું યહવ શકિત તું, ઈશુ પિતા પ્રભુ તું,
રુદ્વ વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહીમ તાઓ તું.
વાસુદેવ ગો - વિશ્વરૂપ તું, ચિદાનંદ હરિ તું,
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ - લિંગ શિવ તુ,
ૐ તત્સત્, શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરૂ તું,