પ્રગતિ હાઈસ્કૂલ - વડેલા
દાહોદ

   
Pragati High School - rules

નીતિ નિયમો

શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયાની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જૂનમાં શરૂ થાય છે. અને બે સત્રનું હોય છે. પહેલું સત્ર જૂનથી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બરથી મે સુધીનું હોય છે. અને પ્રવેશ પ્રકિયા માટે એડમિશન ફોર્મ શાળા પાસેથી મેળવીને વાલી અને વિદ્યાર્થીએ ભરી ને સહી કરાવવાની હોય છે. તેની સાથે શાળા છોડવાનું પ્રમાણપત્ર, તેમજ ગુણપત્રક જોડવાનું હોય છે.અને સદર શાળામાં ચાલતી લેખિત પરીક્ષા અને મૌખિક પરીક્ષા એડમિશન વખતે લેવામાં આવે છે. અને ગુજરાતની બહારના વિદ્યાર્થીઓના એડમિશન માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તાક્ષર ફરજિયાત છે.એડમિશનનો અંતિમ નિર્ણય એ શાળાના આચાર્યશ્રીના હાથમાં રહેશે.

ફી ની માહિતી

  માધ્યમિક ઉચ્ચ માધ્યમિક
પ્રવેશ ફી 25 -
શિક્ષણ ફી - 300
સત્ર ફી 50 100
પ્રેકટીકલ ફી - 100
અન્ય ફી   20

ફી સ્વીકારવાના નિયમો

(1) ધો.- 8 અને ધો - 11 માં માધ્યમિક તેમજ ઉ.માં.વિભાગ (સા.પ્રવાહ) માં એડમિશન મળેથી વિદ્યાર્થીની ફી ભરવાની હોય છે.
(2) ધો.- 8 અને ધો - 12 ના તમામ વર્ગોની ફી કાર્યાલયમાં રૂબરૂ આવીને ભરવાની હોય છે. અને જે ફી ભરેલ છે. તે બદલ ફી ની પહોંચ આપવામાં આવે છે.
 

ફી ભરવાનો સમય

શિયાળામાં :-  10 - 40   થી   4 - 40

શાળાનો ગણવેશ

માધ્યમિક શાળાનો ગણવેશ ઉચ્ચ માધ્યમિક શાળાનો ગણવેશ
વિદ્યાર્થીઓ માટે :-  વિદ્યાર્થીઓ માટે :- 
બ્લ્યૂ પેન્ટ રેડ પેન્ટ
સફેદ શર્ટ રેટ ચેકસ શર્ટ
વિદ્યાર્થીનીઓ માટે :-  વિદ્યાર્થીનીઓ માટે :- 
સફેદ ટોપ રેટ ચેકસ ટોપ
બ્લ્યૂ લેંગો રેડ લેંગો
બ્લ્યૂ સલવાર રેડ સલવાર