પ્રગતિ હાઈસ્કૂલ - વડેલા
દાહોદ

   
Pragati High School - shlok

શ્ર્લોક

શ્ર્લોક પ્રતિજ્ઞાપત્ર
(1) ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્ર્વર
ગુરૂ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રો ગુરૂવે નમઃ
(2) ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ।
ત્વમેવ બંધુ ચ શખા ત્વમેવ ।।
ત્વમેવ વિદ્યા દ્વવિણં ત્વમેવ ।
ત્વમેવ સર્વ મમદેવ દેવા ।।
(3) યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભવસ્ત્રાવૃતા
યા વીણા વરદંડ મંડિતકરા યા શ્ર્વેત પજ્ઞાસના
યા બ્રહ્માચ્ચુત શંકર પ્રભુતિર્ભિ દેવૈ સદા વંદિતા
સામામ્ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડયા પહા
ભારત મારો દેશ છે.
બધાં ભારતીયો મારાં ભાઈ - બહેન છે.
હું મારાં દેશને ચાહું છું અને તેના સમૃધ્ધ અને વૈવિઘ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારાં માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યાતાથી વર્તીશ.
હું મારાં દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમના કલ્યાણ અને સમૃધ્ધિમાં જમારું સુખ રહ્યું છે.
રાષ્ટ્રગીતો ધ્વજ ગીત
વન્દે માતરમ્। વન્દે માતરમ્।
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્।
વન્દે માતરમ્।
શુભ્ર જયોત્સનામ પુલકિત યામિનીમ્।
ફૂલ કુસુમિત દ્રુમદલશોભિનીમ્।
સુહા સિનિમ્ સુમદ્યુરભાષિણીમ્।
સુખદામ્ વરદામ્ માતરમ્।
વન્દે માતરમ વન્દે માતરમ્।। 2 ।।

જનગણમન અધિનાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
પંજાબ, સિંધું, ગુજરાત,મરાઠા
દ્વાવિડ, ઉત્કલ, બંગા
વિન્ધ્ય , હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ - જલધિ તીરંગા
તવ શુભ નામે જાગે
તવ શુભ આશિષ માંગે
ગાહે તવ જય ગાથા
જનગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે । જય હે । જય હે । જય જય જય જય હે ।
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
ઝંડા ઊંચા રહે હમારા
સદા શકિત બરસાનેવાલા પ્રેમ સુદ્યા સરસાનેવાલા
વીરો કો હસખાને વાલા
માતૃભૂમિકા તનમન સારા
ઝંડા ઊંચા રહે હમારા
શાન ન ઈસકી જાને પાયે
ચાહે જાન ભલે હી જાયે
વિશ્વ વિજય કર કે દિખવાયે
તબ હોવે પ્રણ પૂર્ણ હમારા
ઝંડા ઊંચા રહે હમારા