પ્રગતિ હાઈસ્કૂલ - વડેલા
દાહોદ

   
Pragati High School - trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

(1) શાળાનો વિકાસ
(2) સમાજનો વિકાસ
(3) કન્યા કેળવણી માં વિકાસ થાય પરિણામે સામાજિક દરજ્જામાં સુધારો થાય.
(4) બાળકો માટે વિકાસલક્ષી અભિગમ.
(5) બાળકોના સર્વાગી વિકાસ માટે નિશ્વિત ધ્યેય અને હેતુઓ.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

(1) વિદ્યાર્થીઓના વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે માધ્યમિક, ઉચ્ચત્તર શાળાઓ, બાલવાડીઓ છાત્રાલયો, તેમજ કોલેજો વગેરે ખોલી તેનું સંચાલન કરે છે.
(2) સમાજ સુધારણા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે વ્યસનમુકિત, બાળલગ્નો, કુરિવાજો મહારોગના દર્દીઓને લગતાં કાર્યક્રમો યોજે છે.